સુવિચાર
જો ખાધી નહીં હોય ઠોકર મુસાફરીમાં, તો મંઝિલનું મહત્વ કેમ સમજાશે... જો ના મળ્યાં હોય ખોટા લોકો જીવનમાં, તો સાચાનું મહત્વ કેમ સમજાશે...!! અનંતના અનંતો
જવાબદાર અને સમજદાર વ્યક્તિ ની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે ભાર પણ ઊંચકવાનો અને હથોડી ના ઘા પણ સહન કરવાના... અનંતના અનંતો
જો ખાધી નહીં હોય ઠોકર મુસાફરીમાં, તો મંઝિલનું મહત્વ કેમ સમજાશે... જો ના મળ્યાં હોય ખોટા લોકો જીવનમાં, તો સાચાનું મહત્વ કેમ સમજાશે...!! અનંતના અનંતો
જો ખાધી નહીં હોય ઠોકર મુસાફરીમાં, તો મંઝિલનું મહત્વ કેમ સમજાશે... જો ના મળ્યાં હોય ખોટા લોકો જીવનમાં, તો સાચાનું મહત્વ કેમ સમજાશે...!! અનંતના અનંતો
આંસુ અને દિકરી બંને સરખા છે, આંસુ આવે છે વહી જવા માટે, તો દિકરી પણ... કયાં આવે છે રહી જવા માટે? અનંતના અનંતો
સાચો સંબધ વરસાદ જેવો નથી હોતોકે આવે અને જતો રહે , સાચો સંબધ તો પવન જેવો હોય છે, જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે... અનંતના અનંતો
ધાબા પર ચડીને તમને દુનિયા દેખાશે પણ પોતાનું ઘર જ નહીં દેખાય, તેનું નામ અભિમાન. અનંતના અનંતો
"અનુભવ" કહે છે,*ભ "મૌન જ વધારે સારું છે કેમ કે, શબ્દોથી" તો લોકો" રિસાઈ વધારે જાય છે. અનંતના અનંતો
ભાડાના મકાનને ગમે એટલું દિલથી સજાવો પણ એ કયારેય આપણું પોતાનું નથી થાતું... કેટલાક સંબંધોનું પણ એવું જ છે!! અનંતના અનંતો
"અનુભવ" કહે છે, "મૌન જ વધારે સારું છે કેમ કે, " શબ્દોથી" તો લોકો " રિસાઈ વધારે જાય છે. અનંતના અનંતો