Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ.... અનંતના અનંતો

જિંદગી માં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ, એ ફક્ત બે લોકો જાણે છે, પરમાત્મા અને અંતરઆત્મા !! અનંતના અનંતો

આ સંબંધો પણ અજીબ હોય છે, વિશ્વાસ વગર શરૂ થતાં નથી અને વિશ્વાસઘાત વિના ખતમ થતાં નથી! અનંતના અનંતો

આ જમાનામાં કોઈ પણ સંબંધનું આયુષ્ય તમે ઘસાવ ત્યાં સુધીનું જ હોય છે. અનંતના અનંતો

જિંદગી માં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ, એ ફક્ત બે લોકો જાણે છે, પરમાત્મા અને અંતરઆત્મા !! અનંતના અનંતો

જવાબદાર અને સમજદાર વ્યક્તિ ની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે ભાર પણ ઊંચકવાનો અને હથોડી ના ઘા પણ સહન કરવાના... અનંતના અનંતો

માણસાઈ "દિલમાં" હોવી જોઈએ, "હેસિયતમાં" નહીં... અને ઉપરવાળો માત્ર "કર્મો" જ જુએ છે, "વસિયત" નહીં...!!! અનંતના અનંતો

અપમાન કરવું એ કોઈના સ્વભાવમાં હોઈ શકે સાહેબ… પરંતુ ... સમ્માન કરવું એ આપણા સંસ્કારમાં હોવું જોઈએ...!!! અનંતના અનંતો

આંસુ અને દિકરી બંને સરખા છે, આંસુ આવે છે વહી જવા માટે, તો દિકરી પણ... કયાં આવે છે રહી જવા માટે? અનંતના અનંતો

હારવું જ પડે તો એ રીતે હારો... સાહેબ, કે જીતનારને જીવનભર અફસોસ રહી જાય !! અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy