Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

નવકાર પ્રેમી અમર કુમાર માટે ખાસ સુચન... 27 12 22 લકી ડ્રો નું રીઝલ્ટ સવારે 10:00 કલાકે મૂકવામાં આવશે. આજે કુલ 121 લકી વિનરો સિલેક્ટ થશે .જેઓને ₹100 થી બહુમાન કરવામાં આવશે. અમારી અનંત પ્રેમી ટીમ વર્ગ લક્કી વિનરોને ફોન કરી ને google Pay નંબર પૂછશે તો આપ એમને આપનો નંબર જણાવજો.

આજે પોષ સુદ ૨ સાંજે ચંદ્ર ના દર્શન કરવાં.

આજે પોષ સુદ એકમ, બેસતો મહિનો, મુનિસુવ્રતસ્વામી ભગવાનનો શનિવાર, ૨૪ તીર્થંકર પરમાત્માની 24મી તારીખ.

" સાચો સંબંધ હાથમાં પહેરેલી વીંટી જેવો હોય છે.. નીકળ્યા પછી પણ નિશાની તો ... છોડી જ જાય છે..!!" 🌹 ANANT NA ANANTO🌹

આજે ૧૦માં શ્રી શીતલનાથ ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક છે આજે ચૌદસ છે .લીલોતરીનો ત્યાગ..વિશેષ ધર્મ આરાધના કરસો....

બહુ મોટા માણસ બનવાની કોશીસ ન કરતા....... કારણકે... મોટા થવા થી માતા પણ કેડેથી નીચે ઉતારીદે છે...તો આતો દુનિયા છે સાહેબ... 🌻 anant na ananto🌻

देने के लिये दान, लेने के लिये ज्ञान, और त्यागने के लिये अभिमान सर्वश्रेष्ठ है !

પ્રભુ!! ભલે તું મને ફક્ત મારા ભાગ્ય નું રણ આપજે, પરંતુ હું હિંમતભેર આગળ વધી શકું એવા ચરણ આપજે; અને ચાલતા ચાલતા જયારે હું થાકી જાતો છેવટેમને તારું શરણ આપજે. અનંતના અનંતો

_જિંદગી માં_ _જતું કરો,_ _જાતે કરો,_ _અને_ _જોયા કરો,_ _જિંદગી જીવવા જેવી લાગશે_

"જરૂરી નથી કે બધા બધે કામ આવે, આસોપાલવ નીચે વિસામો ભલે નાં મળે પણ તોરણ બનીને બધાનું સ્વાગત તો એ જ કરે છેં.!! 🌹 અનંત ના અંનતો🌹

< Previous Next >


Privacy Policy