Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

ચા સાથે બિસ્કિટ એક શીખ આપતું ગયુ, કોઈની વાત માં ઉંડા ઉતરવું નહીં તૂટી જશો. 🙏 અનંતના અનંતો🙏

માટીના રમકડાં અને મિત્રો ની કિંમત ફક્ત બનાવનારાઓ ને ખબર હોય છે તોડનાર ને નહિં 🙏અનંત ના અનંતો🙏 🌹🙏🏻💚

નવકાર પ્રેમી આરાધકો નું ફીડબેક ફોર્મ ભરવામાટે નીચે આપેલી લીંક ને ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇👇 https://forms.gle/kZFTZUiL3ZbkDEWd8

સંબંધ એ એક એવું વૃક્ષ છે જે લાગણીથી ડૂબી જાય છે, સ્નેહથી વધે છે અને શબ્દોથી તૂટે !!

< Previous


Privacy Policy