સુવિચાર
" સંબંધો માટે સોય બનવું... કાતર નહિ .. વસ્ત્ર હોય કે વાત.. થીગડું મારતાં આવડી જાય.. તો... આબરૂ અને સંબંઘ બન્ને સચવાઈ જાય..!! " 🌹 અનંતના અનંતો🌹
🙏🏻જય જિનેન્દ્ર, પ્રણામ પુણ્યાત્મન.🙏🏻 06/01/2023 શુક્રવાર સુદ- પૂનમ રત્નપુરી નયરીમંડન ભાનુનંદનરાજાના કુલભુષણ અને સુવ્રતારાણીના જાયા શ્રી ધર્મનાથદાદાનુ કેવલજ્ઞાન કલ્યાણક છે. 🙏🏻ૐ હ્રીં શ્રી ધર્મનાથસ્વામી સર્વજ્ઞાય નમઃ 🙏🏻
*...🙏કેવલજ્ઞાન કલ્યાણક🙏...* પ્રણામ,આવતીકાલે *પોષ સુદ ૧૪,* 🗓️ગુરુવાર, ૦૫/૧/૨૦૨૩. શ્રી સંવરરાયનૃપ નંદન, સિદ્ધારથામાતા ના જાયા, *અયોધ્યા તીર્થાધિપતિ,* ૪થા તીર્થંકર, અનંત ઉપકારી *શ્રી અભિનંદનસ્વામિ ભગવંતનું કેવલજ્ઞાન કલ્યાણક* દિવસ છે. *ૐ હ્રીં શ્રી અભિનંદનસ્વામી સર્વજ્ઞાય નમઃ*
પોષ સુદ ૧૪. 05/01/2023 શ્રી અભિનંદનસ્વામી ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક
🐚🐚🐚🐚🐚🐚🐚🐚 હાકલ પડી રે જયા ગિરિરાજની , નીકળી પડી છે ટોળી શૂરવીરોની! અમારુ છે એ અમારુ રહેવા દો ; દખલ ન ઇચ્છીએ બીજા કોઇની ! શાંત રહીએ તે છતા કેમ સળી કરો? મૌન તોડયુ, હવે ન સાડાબારી કોઇની ! બતાવી દઇએ કે અમે સાગર છીએ ; બિંદુ પણ આજે વરસે આભ બની ! હવે તો કેમ ઘરમા બેઠુ રહેવાય ? ત્રાટકી છે આફત વીજળી બની ! ભાવડશા ,ધાર ,બાહડ ને કર્માશા ; ફરી જન્મયા આજ સાવજ બની !
નવકાર પ્રેમી અમર કુમાર માટે ખાસ સુચન... 1/1/2023 લક્કિ ડ્રો નું રીઝલ્ટ સવારે 10:00 વાગે મૂકવામાં આવશે... તો ટોપ ફાઈવ ભાઈઓ બહેનોને 1. નંબર આવનારને Rs.-11000 /- 2. નંબર આવનારને Rs.-8000 /- 3. નંબર આવનારને Rs.-5000 /- 4. નંબર આવનારને Rs.-3000 /- 5. નંબર આવનારને Rs.-2000 /- થી બહુમાન કરવામાં આવશે.... અમારી અનંત પ્રેમી ટીમ વર્ગ લક્કિ વિનરોને ફોન કરીને google pay નંબર પૂછશે. તો આપ એમને આપનો નંબર જણાવજો....
નવકાર પ્રેમી અમર કુમાર માટે ખાસ સુચન... 31/12/2022 લક્કિ ડ્રો નું રીઝલ્ટ સવારે 10:00 વાગે મૂકવામાં આવશે. આજે કુલ 55 લક્કિવિનરો સિલેક્ટ થશે .જેઓને ₹500 થી બહુમાન કરવામાં આવશે. અમારી અનંત પ્રેમી ટીમ વર્ગ લક્કી વિનરોને ફોન કરી ને google Pay નંબર પૂછશે તો આપ એમને આપનો નંબર જણાવજો.........
નવકાર પ્રેમી અમર કુમાર માટે ખાસ સુચન... 30/12/2022 લક્કિ ડ્રો નું રીઝલ્ટ સવારે 10:00 વાગે મૂકવામાં આવશે. આજે કુલ 66 લક્કિવિનરો સિલેક્ટ થશે .જેઓને ₹400 થી બહુમાન કરવામાં આવશે. અમારી અનંત પ્રેમી ટીમ વર્ગ લક્કી વિનરોને ફોન કરી ને google Pay નંબર પૂછશે તો આપ એમને આપનો નંબર જણાવજો.........
નવકાર પ્રેમી અમર કુમાર માટે ખાસ સુચન... 29/12/2022 લક્કિ ડ્રો નું રીઝલ્ટ સવારે 10:00 વાગે મૂકવામાં આવશે. આજે કુલ 77 લક્કિવિનરો સિલેક્ટ થશે .જેઓને ₹300 થી બહુમાન કરવામાં આવશે. અમારી અનંત પ્રેમી ટીમ વર્ગ લક્કી વિનરોને ફોન કરી ને google Pay નંબર પૂછશે તો આપ એમને આપનો નંબર જણાવજો.........
નવકાર પ્રેમી અમર કુમાર માટે ખાસ સુચન... 28-12-2022 લક્કિ ડ્રો નું રીઝલ્ટ સવારે 10:00 વાગ્યે મૂકવામાં આવશે. આજે કુલ 118 લક્કિ વિનરો સિલેક્ટ થશે .જેઓને ₹200 થી બહુમાન કરવામાં આવશે. અમારી અનંત પ્રેમી ટીમ વર્ગ લક્કી વિનરોને ફોન કરી ને google Pay નંબર પૂછશે તો આપ એમને આપનો નંબર જણાવજો