સુવિચાર
*કોણ હસાવી ગયુ કે કોણ ફસાવી ગયુ એ મહત્ત્વનું નથી પરંતુ,,,* *અનુભવ ની નિશાળ માં કોણ કયા વર્ગમાં બેસાડી ગયુ એજ મહત્ત્વ નું છે...* *અનંતના અનંતો*
*કોણ હસાવી ગયુ કે કોણ ફસાવી ગયુ એ મહત્ત્વનું નથી પરંતુ,,,* *અનુભવ ની નિશાળ માં કોણ કયા વર્ગમાં બેસાડી ગયુ એજ મહત્ત્વ નું છે...* અનંતના અનંતો
ઘમંડ માટે નહિ પરંતુ ક્યારેક ક્યારેક આત્મસમ્માન માટે જિંદગીમા અમુક લોકોનો સાથ છોડવો જરૂરી બની જાય છે.. 🌹🌹 અનંતના અનંતો🌹🌹
માત્ર અહંકાર જ એવી દોડ છે જ્યાં દરેક વિજેતા હારી જાય છે. . 🌼અનંતના અનંતો🌼.
માત્ર અહંકાર જ એવી દોડ છે જ્યાં દરેક વિજેતા હારી જાય છે. અનંતના અનંતો
માત્ર અહંકાર જ એવી દોડ છે જ્યાં દરેક વિજેતા હારી જાય છે. અનંતના અનંતો
'આનંદિત મન' અને આનંદિત ચહેરો... આજ જીવનની સાચી સંપત્તિ છે. 💐 અનંતના અનંતો 💐
જિંદગીમાં કોઈ સાચો રસ્તો બતાવવાવાળો હોય, તો એ છે "અનુભવ" અનંતના અનંતો
જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો છે નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે
વીતરાગ પ્રભુની સેવા સાક્ષાત વીતરાગ બનાવે છે. જિનપૂજાના મુખ્ય બે પ્રકાર છે. દ્રવ્ય પુજા-જેનાથી નિર્વિઘ્નતા, નિષ્પાપતા અને નિર્મળતા મળે છે, ભાવપૂજા-જેનાથી નિરાભિમાનીપણું, નિર્દંભપણું અને નિ:સ્પૃહતા મળે છે.