સુવિચાર
તકલીફ જીવનમાં હોય કે મોબાઈલમાં* ઉકેલ એક જ છે "Restart" કરો..!* અનંતના અનંત
હાથ પકડો તો એવી રીતે પકડો કે છાપ હથેળી માં નહીં હ્રદય માં છપાઈ જાય. અનંતના અનંતો
હાથ પકડો તો એવી રીતે પકડો કે છાપ હથેળી માં નહીં હ્રદય માં છપાઈ જાય. અનંતના અનંત
" દરેક સંબંધનું નામ હોય તે જરૂરી નથી, કેટલાક અજાણ્યા.... સંબંધો, અટકેલી જિંદગીને શ્વાસ આપી જાય છે...!!" 🌷 અનંતના અનંતો 🌷
विश्व पर्यावरण दिवस की हार्दिक शुभकामनाएं । आइए, प्रकृति के प्रति अपने कर्तव्य का निर्वहन करते हुए पर्यावरण की सुरक्षा एवं संरक्षण के लिए अधिकाधिक वृक्षारोपण करें । anant na ananto
અહીં જ મૂકી ને જવાનું છે બધું, તોય આટલા ડખા છે, સાથે લઇને જવાનું હોત તો શું થાત......!!! અનંતના અનંતો
ઈશ્વર હંમેશા રસ્તો બતાવે છે.. ક્યારેક મિત્ર બનીને ક્યારેક ગુરુ બનીને તો ક્યારેક સારથી બનીને.. બસ ઓળખવાની જરૂર હોય છે.! 🙏🙏 અનંતના અનંતો 🙏🙏
ઈશ્વર હંમેશા રસ્તો બતાવે છે.. ક્યારેક મિત્ર બનીને ક્યારેક ગુરુ બનીને તો ક્યારેક સારથી બનીને.. બસ ઓળખવાની જરૂર હોય છે.!! 🙏🙏 અનંતના આનંદ 🙏🙏
🪷💐🪷💐🪷 *પકડી રાખવાથી* *માણસ જેટલું ગુમાવે છે...* *તેટલું કદાચ* *છોડીને નથી ગુમાવતો ... … !!!* *💐 અનંત ના અનંતો💐*
*વહેવાર માં નિતી,* *રહેવા માં સ્થિતી,* *ખર્ચ માં પરિસ્થિતિ* અને *વિતેલી આપવીતી* *કદી ભૂલવી નહિ..!!* 👏🏻 અનંતના અનંતો 👏🏻