Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

🥥⛱️🦚||કલાપૂર્ણોસ્તુ મંગલમ્|| 🦚🥥⛱️ जीवन बहुत छोटा है उसे जियो.. प्रेम दुर्लभ है उसे पकड़ कर रखो.. क्रोध बहुत खराब है उसे दबा कर रखो.. . भय बहुत भयानक है उसका सामना करो.. स्मृतियाँ बहुत सुखद हैं उन्हें संजो कर रखो.. अगर आपके पास मन की शांति है तो समझ लेना आपसे अधिक भाग्यशाली कोई नहीं है ॥ 💐💐અનંતના અનંતો 💐🌹🌹 💐.💐💐 🌹🌺🌹 Anant4u🌺🌻🌷🌹

શ્રી નવપદજી આરાધના વિધિ પ્રથમ દિવસ શ્રી અરિહંત પદ💮 જાપ:- ૐહ્રિ નમો અરિહંતાણં, નવકારવાળી વીસ, વર્ણ-શ્વેત, એકધાન્ય આયંબિલ, ચોખાથી કરવું. કાઉસ્સગ્ગ બાર લોગસ્સ, સ્વસ્તિક બાર, ખમાસમણ બાર, પ્રદક્ષિણા બાર.

આજે ચૈત્ર સુદ-૫ રવિવાર 26/03/2013 શ્રી અજીતનાથ શ્રી સંભવનાથ શ્રી અનંતનાથ ત્રણ ભગવાનના મોક્ષ કલ્યાણક આજે લીલોતરી ત્યાગ.

ચૈત્ર સુદ-૨ 23/03/2023 ગુરૂવાર આજે બીજના દર્શન કરવા.🙏

આજે ફાગણ વદ દસમ શુક્રવાર 17/3/2023 આજે પાશ્વનાથ પ્રભુજીની માસિક જન્મ કલ્યાણક, આજે પાર્શ્વનાથ ભગવાનની વિશેષ આરાધના કરજો. 12 ખમાસણા, કાઉસગ ,સાથીયા અને પ્રદિક્ષણા.

પ્રભુ!! ભલે તું મને ફક્ત મારા ભાગ્ય નું રણ આપજે, પરંતુ હું હિંમતભેર આગળ વધી શકું એવા ચરણ આપજે; અને ચાલતા ચાલતા જયારે હું થાકી જાતો છેવટેમને તારું શરણ આપજે. 💐💐💐અનંતના અનંતો💐💐💐

🎋 ફાગણ વદ -૮ બુધવાર 15/03/2023 ના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનના બે કલ્યાણક છે.(1.) જન્મ કલ્યાણક (2.) દીક્ષા કલ્યાણક અને આજથી 🔥વર્ષિતપનો પ્રારંભ🔥

કોઈની નજરમાં આવવા માટે કંઈક અલગ ના કરો.. તમારામાં કંઈક હશે તો આપોઆપ બધાની નજરમાં આવી જ જશો..! 🌹💐💐💐અનંતના અનંતો 🌹💐💐💐

मोतियों की आदत है बिखर जाने की ये तो बस धागे की ज़िद है कि, सबको पिरोये रखना है माला की तारीफ तो सभी करते हैं क्योंकि मोती सबको दिखाई देता है। काबिले तारीफ़ तो धागा हैं जनाब जिसने सबको जोड़ के रखा है ...

🍁🍁 🍁🍁🍁 बदन है मिट्टी का सांसे सारी उधार हैं घमण्ड भी है तो किस बात का यहाँ हम सब किरायेदार हैं "दर्द" एक संकेत है कि.... आप ज़िंदा हो, "समस्या" एक संकेत है कि.... आप मजबूत हो, "प्रार्थना" एक संकेत है कि..... आप अकेले नही हो... 💐💐💐अनंतना अनतो💐💐💐

< Previous Next >


Privacy Policy