Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

"ખબર અંતર" નો અર્થ છે કે અંતર ભલે ગમે તેટલું હોય પરંતુ ખબર રાખવી એ જ "લાગણી"...!! અનંતના અનંતો

"સીધું ને સટ..!!" -----કામ હોય ત્યારે જ યાદ કરનાર લોકો સાથે... ફક્ત શબ્દોનો જ.. વ્યહવાર રાખવો... લાગણીનો નહીં.!!" અનંતના અનંતો

વીતી જાય છે જીંદગી એ શોધવામાં કે "જોઈએ છે શું"...?? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી કે જે મળ્યું છે એનું "કરવાનું છે શું"...?? અનંતના અનંતો

વીતી જાય છે જીંદગી એ શોધવામાં કે "જોઈએ છે શું"...?? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી* કે જે મળ્યું છે એનું "કરવાનું છે શું"...?? અનંતના અનંતો

વીતી જાય છે જીંદગી એ શોધવામાં કે "જોઈએ છે શું"...?? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી* કે જે મળ્યું છે એનું "કરવાનું છે શું"...?? અનંતના અનંતો

ખરેખર....લાયકાત વિનાની પ્રશંસા.... એ ઢાંકેલી મશ્કરી.... જ છે....!!!! 🌹 અનંતના અનંતો🌹

આનંદ ત્યાં નથી કે જ્યાં ધન મળે પણ આનંદ ત્યાં છે, કે જ્યાં મન મળે. 🍀🍁 અનંતના અનંતો 🍁🍀

પૈસા ની જેમ કિંમતી બનો... પડી ગયા પછી પણ લોકો નમીને ઉઠાવશે..!! અનંતના અનંતો

સમયે સમયે કુદરત યાદ અપાવે છે કે સૃષ્ટિ હું જ ચલાવું છું , તમે તો માત્ર એક અભિનય કરવા આ રંગમંચ પર આવ્યા છો અનંતના અનંતો

તકલીફ જીવનમાં હોય કે મોબાઈલમાં* ઉકેલ એક જ છે "Restart" કરો..!* અનંતના અનંત

< Previous Next >


Privacy Policy