Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

🙏🙏 જય જિનેન્દ્ર. 🙏🙏 વાંચેલા જ્ઞાન કરતા. વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે...!!! 🌹 અનંતના અનંતો 🌹

જીવન ની ગાડી પાટા પર ચલાવવા માટે અપેક્ષાઓને આંખમાં અને મહત્વાકાંક્ષાઓને માપમાં રાખવી જરુરી છે...... 🌹🌹 અનંતના અનંતો🌹🌹

કલાકાર ઘરે ઘરે છે... સલાહકાર ઘરે ઘરે છે.. અહંકાર ઘરે ઘરે છે... બસ નથી તો સાથ અને સહકાર..!! ❣️ અનંતના અનંતો ❣️

ઘણી બધી મજાક માત્ર મજાક નથી હોતી, પરંતુ ચતુરાઈથી કહેલું સત્ય હોય છે.. અનંતના અનંતો

જે બીજાને મળતા જ તમારૂ મહત્વ ભુલી જતાં હોય, એ ખરેખર તમારા હોતા જ નથી Good morning દુનિયામાં અગર કોઈ સમયસર આવે તો તે ખુદ "સમય" છે, પછી તે સારો હોય કે ખરાબ !! અનંતના અનંતો

કોઈને જીવતા જ જરૂર પડે તો ખભે સહારો આપી દેજો, કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે, આ કામ ફક્ત મરણ પછી જ થા અનંતના અનંતો

જે બીજાને મળતા જ તમારૂ મહત્વ ભુલી જતાં હોય, એ ખરેખર તમારા હોતા જ નથી Good morning દુનિયામાં અગર કોઈ સમયસર આવે તો તે ખુદ "સમય" છે, પછી તે સારો હોય કે ખરાબ !! 💐💐 અનંતના અનંતો 💐💐

કેટલાંક સંબંધો તમે "એમ જ" ન મેળવી શકો, એના માટે તો "ઈશ્વર" નું "પ્રિસ્ક્રિપ્શન" તો જોઈએ જ....!!!! અનંતના અનંતો

એક મુઠ્ઠી માફી ના બીજ વાવી દો, સબંધોની જમીન પર વરસાદની ઋતુ છે. કદાચ... લાગણીઓ ના છોડ પાછા ઉગી નીકળે . અનંતના અનંતો

https://m.youtube.com/watch?v=LzGf7qSFBSY&feature=youtu.be

< Previous Next >


Privacy Policy