Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

બહુ નડતી બે વસ્તુ હોય છે ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે કરેલી બંધ આંખો. અનંતના અનંતો

બાગમાં પાંદડાં બહુમતીમાં હોય અને પુષ્પો લઘુમતીમાં, છતાં ચર્ચા પુષ્પોની જ થાય છે, વાત ગુણવત્તાની છે, બહુમતીની નહીં…..!! અનંતના અનંતો

ભેગું કરીને જીવે તે શહેર અને ભેગા કરીને જીવે તે ગામડું! અનંતના અનંતો

કર્મ બહુ સમજી વિચારીને કરજો ના તો કોઈની દુઆ ખાલી જાય છે, ના તો કોઈ નો નિસાસો અનંતના અનંતો

કર્મ હંમેશા એવા કરવા જોઈએ કે જ્યારે ફળ ભોગવવાનો વારો આવે ત્યારે તક મળે, તકલીફ નહીં.....!! અનંતના અનંતો

નિમિત્ત કોણ હતું, એનાથી કોઈ ફેર નથી પડતો, નિર્ણય હમેશાં કુદરતનો હોય છે, જે દરેકે સ્વીકારવું જ પડે છે. અનંતના અનંતો

જે બીજાને મળતા જ તમારૂ મહત્વ ભુલી જતાં હોય, એ ખરેખર તમારા હોતા જ નથી Good morning દુનિયામાં અગર કોઈ સમયસર આવે તો તે ખુદ "સમય" છે, પછી તે સારો હોય કે ખરાબ !! 💐💐અનંતના અનંતો 💐💐

અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે , અમુક સમયને પસાર થવા દેવાનો હોય છે.. 🙏🌺 અનંતના અનંતો 🌺🙏

સમય આવે એ પહેલાં, બધું સમેટી લેવું જોઈએ. માનસન્માન ઘટે એ પહેલાં, જાતે હટી જવુ જોઈએ અનંતના અનંતો

સમય આવે એ પહેલાં, બધું સમેટી લેવું જોઈએ. માનસન્માન ઘટે એ પહેલાં, જાતે હટી જવુ જોઈએ અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy