સુવિચાર
સુંદર સંબધ... એક રિંગ જેવો હોય છે, જયારે પહેરો..ત્યારે આંગળી ને મજબૂતી થી પકડીરાખશે.. અને જયારે કાઢી નાખશો ત્યારે એની.. ખાલીપણા ની નિશાની અચૂક મૂકી જશે..!!" અનંતના અનંતો
બહુ નડતી બે વસ્તુ હોય છે ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે કરેલી બંધ આંખો. અનંતના અનંતો
_સમસ્યા ખરેખર_ _જીવતા શીખવાડે છે , _બાકી...સુખ તો_ _આળસુ બનાવે છે,.! અનંતના અનંતો
ફક્ત લોહીના સંબંધોથી પરિવાર નથી બનતો મુશ્કેલી નાં સમયમાં હાથ પકડનાર વ્યક્તિ પણ. પરિવારના સદસ્ય થી વિશેષ હોય છે. અનંતના અનંતો
મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય અનંતના અનંતો
ભરોસો તો આપણા શ્વાસ ઉપર પણ નથી,,, ને આપણે દુનિયાની આશા રાખીએ છીએ ꧁ અનંતના અનંતો
ક્ષમા અત્યંત ગરીબને પણ, પરવડે તેટલી સસ્તી છે. ક્રોધ અત્યંત અમીરને પણ. ના પરવડે તેટલો મોંઘો છે. અનંતના અનંતો
મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ. અનંતના અનંતો
તમારા અંદર ચાલવા વાળો શ્વાસ પણ તમારો નથી, તો પછી બહારના દુઃખ ને પોતાનું સમજીને કેમ બેઠા છો??? અનંતના અનંતો
સારા સંબંધો માટે વાયદા કે શરતોની જરૂર નથી. બે સારી વ્યક્તિ જોઈએ.. એક નિભાવવા માટે અને બીજી સમજવા માટે. અનંતના અનંતો