Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ લોકો જાણે છે, એક ભગવાન અને બીજો આપણો અંતરાત્મા. અનંતના અનંતો

જીવનમંત્ર..... જો બધાને આપણે જ જવાબ આપીશું, તો સમય શું કરશે? અર્થાત્.... તમે તમારુ કર્મ કરો, સમય તો પોતાનું કર્મ કરશે જ. અનંતના અનંતો

જીવનમંત્ર..... જો બધાને આપણે જ જવાબ આપીશું, તો સમય શું કરશે? અર્થાત્.... તમે તમારુ કર્મ કરો, સમય તો પોતાનું કર્મ કરશે જ. અનંતના અનંતો

તમારા અંદર ચાલવા વાળો શ્વાસ પણ તમારો નથી, તો પછી બહારના દુઃખ ને પોતાનું સમજીને કેમ બેઠા છો? અનંતના અનંતો

દરેક સંબંધનું નામ હોય તે જરૂરી નથી, કેટલાક અજાણ્યા.... સંબંધો, અટકેલી જિંદગીને શ્વાસ આપી જાય છે... અનંતના અનંતો

બાગમાં પાંદડાં બહુમતીમાં હોય અને પુષ્પો લઘુમતીમાં, છતાં ચર્ચા પુષ્પોની જ થાય છે, વાત ગુણવત્તાની છે, બહુમતીની નહીં…..!! અનંતના અનંતો

ગેરસમજ અને અહંકાર બન્ને જયારે પણ દોસ્તી કરે છે... ત્યારે સૌ પ્રથમ સારા સંબંઘો ને તોડવાનું કામ કરે છે... અનંતના અનંતો

કર્મ હંમેશા એવા કરવા જોઈએ કે જ્યારે ફળ ભોગવવાનો વારો આવે ત્યારે તક મળે, તકલીફ નહીં.....!! અનંતના અનંતો

હાથ પકડો તો એવી રીતે પકડો કે છાપ હથેળી માં નહીં હ્રદય માં છપાઈ જાય….. અનંતના અનંતો

સમસ્યા ખરેખર જીવતા શીખવાડે છે બાકી...સુખ તો આળસુ બનાવે છે,.! અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy