સુવિચાર
સામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું અનંતના અનંતો
હું નીકળ્યો સુખની શોધમાં, રસ્તે ઉભેલા દુ:ખો બોલ્યા, અમને સાથે લીધા વગર કોઈને સુખનું સાચું સરનામું મળતું જ નથી... અનંતના અનંતો
એક ભૂલની રાહ જોતી હોય આ દુનિયા, કાલ તમારી વાહ વાહ કરવાવાળા આજ તમને નફરત કરશે, એટલે યાદ રાખો જિંદગીમાં મોજમાં રહો તેલ લેવા ગયું બાકી બધું, અનંતના અનંતો
"ધારણા બાંધી ને .... કરેલી શરૂઆત... અને... ધારણા બાંધી ને.... લાવેલ અંત.... આ બંને અત્યંત .... ઘાતક જ હોય છે...!! અનંતના અનંતો
મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નૂતન વર્ષના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ... નવા વર્ષમાં આપની તથા આપના પરિવાર ની સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા તંદુરસ્તીમાં ઉત્તરોત્તર વધારો થાય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ.. અનંતના અનંતો

વિતરાગ: સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ..... સમય......નો સાચો ઉપયોગ માણસને સફળ બનાવે છે..!! અનંતના અનંતો
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ દિવાળી અને નવા વર્ષની વચ્ચે નો "પડતર દિવસ" તમારા જીવનમાં થી "દરેક નડતર" ને દૂર કરે એવી "પ્રભુ ને પ્રાર્થના અનંતના અનંતો
દરેક સમયે પરિસ્થિતિ બદલવાના પ્રયત્નોને બદલે તેને સ્વીકારી આગળ વધવું જરૂરી છે... અનંતના અનંતો
સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી અને સફળતા પછી કોઇને આમંત્રણ આપવું પડતું નથી...!! અનંતના અનંતો