Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

ક્યારેક મનને મનાવી લેવામાં જ સમજદારી હોય છે, બધી જીદ ખુશી નથી આપતી !!

હું દર્શન કરી ફટાફટ જીનાલય માંથી નીકળી ગયો, ભગવાન કહે બહુ ઉતાવળમાં છો.. મેં કહ્યું વળી મારાથી કંઈક મંગાઈ જશે ને તમારાથી દેવાશે નહીં તો ખાલી ખાલી આપણા સંબંધ બગડી જશે, ત્યારે ભગવાને પણ ગજબનું મેણું માર્યું ભગવાન કહે હંમેશા માંગવા માટે જ આવે છે, ક્યારેક "મળવા" તો આવ.. તને માંગવાની જરૂર નહીં પડવા દઉં.

" જયારે 'લખાણ' નાં.. . 'વખાણ' થાય ત્યારે સમજવું કે.... " શબ્દો આંખો થી ઉતરી "દિલ " સુધી પહોંચ્યા છે!"

सच्चाई भी अच्छाई के साथ प्रगट हो तो अच्छी लगेगी.

સ્કુલ સુધી નો અભ્યાસ તો ખાલી આપણું જનરલ નોલેજ વધારવા માટે છે... બાકી આપણાં જીવનમાં કામ આવે એવાં પાઠ તો દુનિયા ભણાવે છે.... અનંતના અનંતો

ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું એમાં જ તમારું ગૌરવ છે. અનંતના અનંતો

કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ અનંતના અનંતો

ગમતા, ચાહતા અને પામતા આવડે, એમાં ક્યાં કોઈ મોટી વાત છે, નિભાવતા આવડે ને તો જ સાચો સ્નેહ... અનંતના અનંતો

ગમતા, ચાહતા અને પામતા આવડે, એમાં ક્યાં કોઈ મોટી વાત છે, નિભાવતા આવડે ને તો જ સાચો સ્નેહ... અનંતના અનંતો

જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy