Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં વિશ્વાસ ન હોઈ શકે

જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે

https://m.youtube.com/watch?si=EElmyk6puGWrpl0c&v=3gpqD5lFtVg&feature=youtu.be

ગુરુ બે છે - એક આત્માનું કલ્યાણ કરે, બીજા જીવનનું

જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે

આપણા દરેકમાં દોષ હોય છે પણ દોષ મુક્ત થવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે

https://m.youtube.com/watch?si=Gte5aAGkzBJFUUIM&v=IgqS6EVVA28&feature=youtu.be

પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું

દોષ કાઢવો સરળ છે, પરંતુ તેને સુધારવો મુશ્કેલ છે

દીવાની પાસે એકલાં બેઠાં હોઈએ અને સાથે હાથમાં પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી

< Previous Next >


Privacy Policy