સુવિચાર
માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહી અનંતના અનંતો
સંબંધ નું નામ કોઈપણ હોય, પરંતુ તેની સાર્થકતા ત્યારે જ છે કે જ્યારે તેનાથી આપણને શાંતિ,ખુશી અને આનંદ મળે... અનંતના અનંતો
શ્રી પાર્શ્વનાથાય નમો નમઃ કોઈને ખોટા સમજતા પહેલા એની પરીસ્થિતિ સમજવાની કોશિશ કરજો કારણ કે, *પર્ણ વિરામએ માત્ર અંત નથી, નવા વાક્યની શરૂઆત પણ હોય છે.. અનંતના અનંતો
મનનો સ્વભાવ ચંચળ છે જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે અનંતના અનંતો
હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે અનંતના અનંતો
, આનંદ અને સંતોષ સિવાય લગભગ બંધુ જ વ્યાજબી ભાવે મળી રહે છે ...!! અનંતના અનંતો
જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ!
જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી
બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે
દરેક વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે આનંદનો ખજાનો તો તમારી અંદર છે