Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

" હું ખુશ રહું એમાં... મારી સફળતા નથી, પણ મારી વાણી , વર્તન , અને મારાં વ્યવહાર થી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે.!! અનંતના અનંતો

દુનિયા માં સૌથી ખુશ એ લોકો રહે છે. જે એ જાણી ચુક્યા છે... કે બીજા પાસે થી કોઈ પણ પ્રકાર ની આશા રાખવી વ્યર્થ છે. અનંતના અનંતો

ભિક્ષા પાત્ર તો ભરી શકાય છે પણ ઈચ્છા પાત્ર ક્યારેય ભરી શકતું નથી. સંતોષ જ પરમસુખ છે. અનંતના અનંતો

જેને મનગમતું મળ્યું છે તે નસીબદાર છે; પરંતુ જે મળ્યું છે એને મનગમતું બનાવે તે સમજદાર છે; નસીબદાર દુ:ખી હોઈ શકે પરંતુ સમજદાર કયારે પણ નહી... અનંતના અનંતો

ક્રોધ એકલો આવે છે, પણ બધું લઈને જાય છે.. જ્યારે સંયમ પણ એકલો જ આવે છે, પરંતુ ઘણું બધું આપીને જાય છે.. અનંતના અનંતો

શ્ર્વાસ નો પણ વિશ્ર્વાસ કરવા જેવો નથી, કહ્યાં વગર જ બંધ પડી જાય છે. અનંતના અનંતો

જેને મનગમતું મળ્યું છે તે નસીબદાર છે; પરંતુ જે મળ્યું છે એને મનગમતું બનાવે તે સમજદાર છે;*મ નસીબદાર દુ:ખી હોઈ શકે પરંતુ સમજદાર કયારે પણ નહી... અનંતના અનંતો

આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે, તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે

જે વ્યક્તિ નાના-નાના કામોને પણ ઇમાનદારીથી કરે છે, તે જ મોટા કાર્યોને પણ એ જ ભાવનાથી પૂર્ણ કરી શકે છે

આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે

< Previous Next >


Privacy Policy