Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

થાકેલા માણસને કિલોમીટર જેટલો પ્રવાસ પણ લાંબો લાગે છે, તો જેણે ધર્મને જાણ્યો નથી તેને જન્મોજન્મ શૃંખલા લાંબી લાગે છે અનંતના અનંતો

આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે અનંતના અનંતો

મનુષ્ય જ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઈ તેને છીનવી શકતું નથી અનંતના અનંતો

સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે અનંતના અનંતો

"શક્ય" અને "અશક્ય" વચ્ચે નુ અંતર..,વ્યક્તિના "વિચાર" અને "પ્રયત્ન" પર " આધારિત" હોય છે..! અનંતના અનંતો

મનુષ્‍યનો મોટામાં મોટો દોષ...તે પોતાને નિર્દોષ સમજે છે તે છે... ખુલાસો ,ભરોસો અને દિલાસો સમયસર મળે તો જ કામના અનંતના અનંતો

અચાનક આવેલો પૈસો તેની સાથે ખરાબ આદતો નું લશ્કર લઈ ને આવે છે અને જાય છે ત્યારે લશ્કર ને મૂકીને જાય છે અનંતના અનંતો

"શક્ય" અને "અશક્ય" વચ્ચે નુ અંતર..,વ્યક્તિના "વિચાર" અને "પ્રયત્ન" પર "આધારિત" હોય છે..! અનંતના અનંતો

જેણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો છે, તેને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી નહીં શકે અનંતના અનંતો

મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે પણ; ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે…। બહુ નાની ફિલોસોફી સમજે એ સ્વજન અને સ્વીકારે એ પ્રિયજન અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy