સુવિચાર
"આપણે વ્યક્તિને અંદરથી સમજવાની ક્ષમતા નથી ધરાવતા એટલે આપણે તેના બાહ્યને તેની અસલિયત ગણી લઈને આપણા અંતરને સમૃદ્ધ કરવા માંગીએ છીએ. તેનું પરિણામ અનિવાર્યપણે દુઃખમાં આવે છે.." અનંતના અનંતો
"આપણે વ્યક્તિને અંદરથી સમજવાની ક્ષમતા નથી ધરાવતા એટલે આપણે તેના બાહ્યને તેની અસલિયત ગણી લઈને આપણા અંતરને સમૃદ્ધ કરવા માંગીએ છીએ. તેનું પરિણામ અનિવાર્યપણે દુઃખમાં આવે છે.." અનંતના અનંતો
પ્રાર્થનાનો અર્થ માંગણી નથી, પણ, મન શાંત કરવાની લાગણી છે. અનંતના અનંતો
ભાઈબંધી ના ગણિતમાં બે માં થી એક જાય તો કદાચ કંઈ ના બચે..! એ દોસ્ત મેં મારા પર પીએચડી કર્યું, તું પણ જરા ગ્રેજ્યુએટ થાય તો સારું..! અનંતના અનંતો
વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથીપૂરી શકાય છે, પણ સારા સ્વભાવની ખોટ કદી સુંદરતાથી નથી પૂરી શકા..... અનંતના અનંતો
હાથે પગને પૂછ્યું, તમારા પર બધા માથું નમાવે છે, એ માન મને કેમ નથી મળતું? પગે હસતા મુખે ખૂબ જ સરસ જવાબ આપ્યો, એના માટે જમીન પર રહેવું પડે. અનંતના અનંતો
ખુશનશીબ એ નથી જેનું નશીબ સારૂ છે. પરંતુ ... ખુશનશીબ એ છે જે પોતાના નશીબ થી ખુશ છે... અનંતના અનંતો
કેટલી લાચાર થઈ જાય છે એ વ્યકિત જે કોઈને ખોઈ પણ નથી શકતી અને એની થઈ પણ નથી શકતી. અનંતના અનંતો
દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે તો વાંધો નહીં પણ બધાને ઉપયોગી તો જરૂર થઈ શકે
બહારનું દેખાતું જગત મનનો વિલાસ માત્ર છે. એ એક ભ્રમ છે, કારણકે જે બધું જ દેખાય છે તે નાશ પામે છે