Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

"આપણા આત્મ સન્માનને સુરક્ષિત રાખવા માટે એક હકિકતથી વાકેફ થવું જરુરી છે કે દુનિયા સાથેના આપણા સંબંધો અને સંપર્કો વિકલ્પો પસંદ કરવાની એક કવાયત છે, એમાં રિજેક્શન જેવું કશું હોતું નથી.." અનંતના અનંતો

જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ ... સાહેબ, ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે મળતી નથી અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,બને પોતે જ કરવી પડે છે.* અનંતના અનંતો

જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ ... સાહેબ, ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે મળતી નથી અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,બને પોતે જ કરવી પડે છે. અનંતના અનંતો

મારી કઈ ભૂલ થઈ એ શોધનાર જીવનમાં ખુબ આગઘળ વધે છે અને કોની ભૂલ થઈ એ શોધનાર ત્યાં ના ત્યાં જ રહી જાય છે....!! અનંતના અનંતો

કહેવાય છે કે સમય સૌથી વધુ બળવાન છે, પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે.. એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી ! અનંતના અનંતો

માણસ પાસે જયારે વિકલપ વધી જાય ત્યારે તે સૌથી પેહલા ભૂલ સાચા માણસને હાંસિયામાં ધકેલીને કરે છે !! અનંતના અનંતો

"આપણા આત્મ સન્માનને સુરક્ષિત રાખવા માટે એક હકિકતથી વાકેફ થવું જરુરી છે કે દુનિયા સાથેના આપણા સંબંધો અને સંપર્કો વિકલ્પો પસંદ કરવાની એક કવાયત છે, એમાં રિજેક્શન જેવું કશું હોતું નથી.." અનંતના અનંતો

"આપણી અનેક ભૂલો,વિચારો,વાણી કે વર્તનને નજરઅંદાજ કરીને આપણને કોઇ સહન કરતું હોય એની પણ આપણને કદર હોવી જોઇએ. કરુણતા એ વાતની છે કે, આપણને કદર નથી હોતી.." અનંતના અનંતો

ઉડવા માટે ખાલી આઝાદ હોવું જરૂરી નથી .. પીંજરું તોડવાની તાકાત પણ હોવી જોઈએ.!!! અનંતના અનંતો

કોઈપણ અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો,,,,, કેમ કે કોઈ એ કહ્યું છે કે જે લોકો ફૂલ વહેંચે છે,, તે ના હાથ માં સુગંધ રહી જ જાય અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy