સુવિચાર
સુંદર સવારના પ્રણામ સંબંધોમાં મધુરતા રાખવા માટે એક જ શરત છે. તમારા હૃદયનો ઉપયોગ કરો. મગજ નો નહી… અનંતના અનંતો
"જે સાંધા અને વાંધા વચ્ચે પણ છે... અકબંધ.... એનું નામ સંબંધ...!!" અનંતના અનંતો
વીતી જાય છે જીંદગી એ શોધવામા કે..... જોઈએ છે શું? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શુ..? અનંતના અનંતો
સામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું અનંતના અનંતો
જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ નહીં થાય... ત્યાં સુધી સારા માણસની કદર નહીં થાય...!!! અનંતના અનંતો
ઘણું વિચાર્યું, ઘણું બધું જોયું ઘણું સમજાયું પછી સમજાયું અહીં આપણાં સિવાય આપણું કોઈ નથી. અનંતના અનંતો
સાચો મિત્ર તમને સામેથી મારશે નહીં કે કાયર દુશ્મનની જેમ પીઠ પાછળ ઘા કરશે અનંતના અનંતો
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી પણ હું તરી શકું એટલું બળ મને આપજો અનંતના અનંતો
" એક નફરત છે જે લોકો એક પલમાં સમજી જાય છે, અને.... એક પ્રેમ છે જેને સમજવામાં વર્ષો નીકળી જાય છે...!!" અનંતના અનંતો
લડી લેવાની તાકાત બધામા હોય પણ અમુક ને જીત વ્હાલી હોય તો અમુક ને સંબંધ અનંતના અનંતો