Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે "નિર્દોષતા" છે, જયા સુધી કોઈપણ કાર્યમાં તમારો "ભાવ નિર્દોષ" છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે... અનંતના અનંતો

જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો અનંતના અનંતો

વાપરેલું અને , વેડફેલું પાછું ન આવે..., પણ વાવેલું અનેક ગણું થઈને આવે છે...!! અનંતના અનંતો

જે સંબંધ સાચવે છે એ કયારેય પૈસા નથી સાચવી સકતા અને જે પૈસા પાછળ ભાગે છે એ કયારેય સંબંધ નથી સાચવી શકતા. અનંતના અનંતો

જે સંબંધ સાચવે છે એ કયારેય પૈસા નથી સાચવી સકતા અને જે પૈસા પાછળ ભાગે છે એ કયારેય સંબંધ નથી સાચવી શકતા. અનંતના અનંતો

દરેક સંબંધ કોઈને કોઈ દ૨વાજા ખોલી જાય છે, કાં તો હૃદય ના, કાં તો આંખો ના અનંતના અનંતો

નિતી, સ્થિતિ, પરિસ્થિતિ અને આપવીતી..., જો સુખી થવું હોય તો કોઈ દિવસ ભૂલવી નહિ....!!!! અનંતના અનંતો

માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે અનંતના અનંતો

ગઈકાલના પાનામાં કંઈ સુધારો થઈ શકશે નહીં. આજનું પાનું કોરું છે... ઉઠો તમે ધારો તેં લખી શકો છો.... અનંતના અનંતો

જ્યાં નદી ઊંડી હોય છે ત્યાં પાણીનો પ્રવાહ અત્યંત શાંત અને ગંભીર હોય છે અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy