સુવિચાર
મન પંચરંગી છે ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે, એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે
તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે
જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે
સમયે સમયે પોતાનામાં થોડું પરિવર્તન લાવવું જોઈએ... કેમ કે, આપણી પાસેથી શીખેલા આપણને જ શીખવાડે છે... અનંતના અનંતો
સાકર ની મીઠાશ જીભ પર થોડો સમય સુધી જ રહે છે પરંતુ માણસ ના સ્વભાવ ની મિઠાશ છેલ્લે સુધી મનમાં ઘર કરી જાય છે અનંતના અનંતો
સાકર ની મીઠાશ જીભ પર થોડો સમય સુધી જ રહે છે પરંતુ માણસ ના સ્વભાવ ની મિઠાશ છેલ્લે સુધી મનમાં ઘર કરી જાય છે અનંતના અનંતો
મીણબત્તી ની ઉચાઈ અલગ-અલગ હોઈ શકે, પરંતુ એ પ્રકાશ ફેલાવે જ છે..... એવી રીતે તમારુ સ્થાન નહી પણ તમારી ક્ષમતા જ તમને જગમગાવે છે.. અનંતના અનંતો
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ?? ગમે તેવું અમૂલ્ય હોય, જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી... અનંતના અનંતો
પુરુષને પરાજિત કરવો હોય તો તેના અહંમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો તેની પ્રશંસા કરો. અનંતના અનંતો