સુવિચાર
જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું
દોષ કાઢવો સરળ છે, પરંતુ તેને સુધારવો મુશ્કેલ છે
સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે
તમે છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવ બાંધવાની જરૂર નથી
દોષ કાઢવો સરળ છે, પરંતુ તેને સુધારવો મુશ્કેલ છે
આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે
માણસ ચંદ્ર લગી પહોંચ્યો પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે
જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે
સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે
ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે દયા રાખનારો પોતાના પ્રત્યે દયાળુ છે