Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

જેના ભાગ્યમાં જે સમયે, જે લખ્યું છે તેને તે સમયે તે જ પહોંચે અનંતના અનંતો

બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે અનંતના અનંતો

ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે અનંતના અનંતો

મન પંચરંગી છે ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે, એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. અનંતના અનંતો

આપણી ખુશીનો સ્ત્રોત આપણી અંદર જ છે, આ સ્ત્રોત અન્ય પ્રતિ સંવેદના દ્વારા વૃદ્ધિ મેળવે છે. અનંતના અનંતો

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે અનંતના અનંતો

એક વાત હૃદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુ:ખ મનનાં કારણ હોય છે અનંતના અનંતો

તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો અનંતના અનંતો

વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. અનંતના અનંતો

તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy