Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

જે કાં તો અત્યંત આળસુ હોય તે અથવા તો જે અત્યંત ઉદ્યમી હોય તે કદી ફરિયાદ કરતા નથી

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે

જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે

જે તુજથી ના થઈ શકે, પ્રભુને એ જ ભરાવ, પાણિયારું નહીં ભરે પ્રભુ, ભરશે નદી તળાવ

ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે દયા રાખનારો પોતાના પ્રત્યે દયાળુ છે

કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો

સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી

નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે નમ્રતા બધું જ કરી શકે એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે by : રોબર્ટ કટલર sent via Suvichar bit.ly/gujarati_suvichar

જેવું ચિંતવશો એવું જ થશે. હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે

દરેક કામ હિંમત અને શાંતિથી કરો એ જ સફળતાનું સાધન છે

< Previous Next >


Privacy Policy