વિશેષતા
-
પોષ સુદ : 14 02-01-2026
લીલોતરી ત્યાગ
-
પોષ વદ : 8 11-01-2026
લીલોતરી ત્યાગ
-
પોષ વદ : 11 14-01-2026
કમૂરતા સમાપ્ત
-
પોષ વદ : 14 16-01-2026
મેરુતેરસ
-
પોષ વદ : 15 17-01-2026
લીલોતરી ત્યાગ
-
મહા સુદ : 2 20-01-2026
ચંદ્ર દર્શન
-
મહા સુદ : 5 23-01-2026
વસંત પંચમી , શ્રી માણિભદ્રજી જન્મ ( ઉજ્જૈન વિ.સં ૧૫૪૧ ) તથા સરસ્વતી દેવી આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ , લીલોતરી ત્યાગ
-
મહા સુદ : 8 26-01-2026
લીલોતરી ત્યાગ
-
મહા સુદ : 14 31-01-2026
લીલોતરી ત્યાગ